લવ ઇન સ્પેસ - ૨

(56)
  • 4.8k
  • 17
  • 2.2k

લવ ઇન સ્પેસ પ્રકરણ -૨ અગાઉ તમે વાંચ્યું..... ઈ.સ. ૨૫૦૦માં પૃથ્વી પરથી અન્ય જીવસૃષ્ટિનું નિકંદન નીકળી જતાં મનુષ્યએ “નૈરીતી” નામની આકાશગંગામાં પૃથ્વી જેવો જ ગ્રહ “Hope” શોધી કાઢ્યો હતો અને તેના પર વસવાટ કરવા માટે અનેક સ્પેસ શીપો બનાવી એક પછી એક અનેક સ્પેસ ફ્લાઈટો યોજી હતી. આ જ અભિયાનની અંતિમ ફ્લાઈટ હવે પૃથ્વીથી ૫૦૦ કિલોમીટર ઊંચેની ભ્રમણ કક્ષામાં બનેલા સ્પેસ સ્ટેશન થી લોન્ચ થવાની હતી. અંતિમ ફ્લાઈટના “Traveller X” સ્પેસ શીપમાં એવલીન રોઝ પણ Hope ગ્રહની યાત્રાએ જઈ રહી હતી. હવે આગળ વાંચો...... ૩૦ વર્ષ બાદ.......