મધુમાલતી.....

(14)
  • 6.7k
  • 2
  • 1.6k

મધુમાલતી...વાર્તા..(દિનેશ પરમાર' નજર' ) ********************************ઉદાસી આ સુરજની આંખે ચઢી છેતમારા વિના સાંજ ધ્રુસકે ચઢી છે.તમે નામ મારું લખ્યું તુ કદી જયાંમધુમાલતી એજ ભીંતે ચઢી છે. -ભગવતીકુમાર શર્મા------------------------------------------------ બંગલાની કમ્પાઉન્ડ વોલના ઝાંપા પાસે ઉગેલા ગુલમહોર પાસેજ મ્હોરીને સ્હેજ ઉપર ચઢેલી વેલને ,ફરી પાછી મૂળસોતી ખેંચતા બહારના ભાગે ઘા કરતા પગ પછાડતો ગુલશન અંદર આવતા જ બોલ્યો,"મધુ...સમજણ નથી પડતી આ વેલ વારેવારે ઉખાડુ છું તે ફરી ફરી કેમ ફુટી નિકળે છે?"દરવખતની જેમજ સ્હેજ