મરુભૂમી ની મહોબ્બત - ૧૩

(21)
  • 2.6k
  • 1
  • 966

ભાગ :13 ખુબ જ નિરાશ વદને અમે જેસલમેર પરત ફર્યા હતા. હીના અકળાઈ હતી.લોદરવા ખાસ્સી અપેક્ષાઓ સાથે અમે ગયા હતા પણ, પરિણામ શૂન્ય આવ્યું હતું.જો કે એ વખતે અમને ખ્યાલ નહોતો કે અમારી આખરી મંઝિલ તો રાજકુમારી મુમલ ની મેડીના એ અવશેષો જ હતાં. ખેર, હીના ને ગુસ્સો આવ્યો હતો. એ જયારે નિષ્ફળ જતી ત્યારે ઘવાયેલી સિહણ બની જતી. " સમથિંગ રોન્ગ.... સ્મિત... કશુંક બફાઈ રહ્યું છે " જેસલમેર હોટેલમાં રુમ ની અંદર બેડ ઉપર હાથમાં તકીયો લયીને મુઠીઓ પછાડતી એ બબડતી રહી.એને બેચેની ખોટી પણ નહોતી. આઈ બી એ