કળયુગના ઓછાયા - 10

(86)
  • 4.7k
  • 3
  • 2.5k

અક્ષત: સાચે આવુ કંઈ થાય છે રૂહી ?? રૂહી : તને તો આ મજાક લાગતી હશે ને ?? કે હુ એક મેડિકલ સ્ટુડન્ટ થઈને આવી પાગલ જેવી વાત કરૂ છું એમ લાગતું હશે ને ?? મને એમ થાય છે કે એવું શું હશે ?? સ્વરા તો કહે છે એ ભુત છે...કોઈની આત્મા ત્યાં છે , એવું થોડું હોય યાર ?? અક્ષત : હુ તારી વાત બરાબર સમજુ છું. તારી કોઈ મજાક નથી ઉડાવતો...પણ આ વાત બીજા કોઈને ન કહીશ અત્યારે. રૂહી : પણ તુ કોઈ હોસ્ટેલ ની ખબર હોય તો કહે ને ?? અક્ષત : (મજાકમાં )મારી હોસ્ટેલ છે ને