જીવનસાથી - 2

  • 2.2k
  • 921

સામેવાળું પાત્ર યોગ્ય છેકે નહીં એ નકકી કરવાના કોઈ માપદંડ નથી હોતા પણ આપણે એવું માનીએકે તે ભણેલો હોય,નોકરી અથવા પોતાનો ખુદનો વ્યાપાર ધંધો હોય,વ્યસન ન હોવું જોયે,જોઆવ,ન છોકરી કાળી છેકે ગોરી,વાળ લાંબા છેકે ટૂંકા,હાઈટ જોએ,ઉંમરમાં તફાવત જાણે એવું કેટલું આપણે અને આપણા પરિવાર વાળા લોકો જોતા હશે ને..... આબધું જોવામાં વાસ્તવિકતા તો જોવાની રહી જ જાય છે..લગ્ન માટેના પાત્રની વફાદારી અને એની ઈમાનદારી કેટલી છે આપણું મહત્વ એની લાઈફમાં કેટલું છે,એના સંસ્કાર કેવા છે,એની આંખોમાં શુ દેખાય છે. આ બધું જોયેનેતો આપના જીવનમાં સદાય સુખ ને શાંતિ બન્યા રહે..શક્ય છેકે છોકરો કમાતોન હોયતો છોકરીના