પ્રેમ ની સજા - ભાગ-૧૩

(35)
  • 3k
  • 3
  • 1.6k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મનોજ, વિજય, સંજય, સુજલ બધા જ અંબાજી જાય છે, મનોજ ખુશ હોય છે કે એ ઘણા સમય પછી આશા ને મળશે, પણ ત્યા જાય છે તો ખબર પડે છે કે એ લોકો ત્યાથી ઘર ખાલી કરી ને બીજે જતા રહ્યા હોય છે, મનોજ ઉદાસ થઈ જાય છે , બધા મિત્રો મનોજ ને સમજાવે છે હવે જોઈએ આગળ. મનોજ, વિજય, સંજય, સુજલ ઘરે આવવા માટે બસ મા બેસે છે, બસ મનોજ ઉદાસ થઈ ને જ