લવ રિવેન્જ

(131)
  • 18.7k
  • 33
  • 8.1k

લવ રીવેન્જ પ્રકરણ-૧ નવું વર્ષ શરુ થતાંજ H L Commerce Collageનું કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધાજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. જ્યાં જોવો ત્યાં એકથી એક સુંદર કન્યાઓ અને તેમની આજુબાજુ ફુલોનો રસ ચૂસવા મથતા ભમરા જેવાં છોકરાઓ. છોકરાં-છોકરીઓના અનેક ગ્રુપોમાં વહેંચાયેલું કેમ્પસ અને તેની કેન્ટીન ફરીવાર એજ જૂની ધમાલ મસ્તીથી ઝૂમી ઉઠી. પ્રથમ વર્ષમાં આવનાર નવાં યુવાન-યુવતીઓ અને કોલેજનાં જૂનાં વિદ્યાર્થીઓથી કેન્ટીન જાણે બગીચો બની ગઈ. ચા-નાસ્તાની રેલમછેલ અને એકબીજાની ખેંચાખેંચ. જાણે કોલેજની યુવાની પાછી આવી. દરેક ગ્રુપમાં સુંદર અને હોટ છોકરીઓનો વટ પડતો. તેમનો પડ્યો બોલ ઝીલતો. એમાંય તે સુંદર છોકારીની જોડે “સેટિંગ” કરવાનાં ચક્કરમાં