મોત કા રાઝ - 2

(40)
  • 3.5k
  • 2
  • 1.3k

પાછળ નાં ભાગ માં જોયું કે હિરેન રુબી ને મેસેજ કરી ને કયાંય જતો રહે છે.આગળ નું અવે જોઈશું..... શુસવતા મારતા પવન સાથે અલારમ ની ઘંટડી વાગતા રુબી ઉઠી જાય છે.રાત ના દ્રશ્યો આંખો સામેથી જતા નથી, એલાર્મ બંધ કરવા ફોન હાથ માં લેય છે અને હિરેન ના મેસેજ જોવે છે.મેસેજ મેસેજ જોઈ રુબી ને લાગે છે, હિરેન તેના સાથે મજાક કરતો હશે,ઓફિસ માં આવીને સરપ્રાઈઝ આપશે.તેમ સમજી રુબી ઊઠીને તૈયાર થવા લાગે છે.અને ઓફિસ જવા નીકળી પડે છે.એટલા માં રુબી બસ સ્ટોપ પર પહોંચે છે ત્યાં રાજ નો ફોન આવે છે.રુબી કાલ રાત ની વાત કરવી છે,તો તું ,હું