મારો શું વાંક ? - 14

(53)
  • 3.5k
  • 6
  • 1.6k

સમસ્તિપુર ગામની હવા જાણેકે હવે નવો રૂખ લઈ રહી હતી. શકુરમિયાંનાં પરિવાર દ્વારા ઉડાડવામાં આવેલા સમાજ સુધારણાનાં રંગનાં છાંટા આખા ગામનાં લોકોને ઊડ્યાં હતા અને આખું ગામ વધતાં-ઓછા અંશે એ રંગમાં રંગાઈ ગયું હતું. શકુરમિયાંનો આખો પરિવાર ઝડપભેર રસ્તો બનાવીને ગામનાં લોકો વચ્ચેથી જઈ રહ્યા હતા. લોકોની ખુશુર-પુશુર ચાલુ જ હતી. રહેમતની આગળ ચાલતા પશા ભાઇનાં પરિવારમાંથી એમની ઘરવાળી દમયંતીબેન ચિંતા સાથે બોલી ઊઠ્યા.....