પ્રેમ ની સજા - ભાગ-૧૪

(39)
  • 3.1k
  • 2
  • 1.5k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે સંજય ના લગ્ન મા મનોજ, વિજય, સુજલ બધા જ મિત્રો રાજી ખુશી થી જાય છે, બોવ ધમાલ મસ્તી પણ કરે છે , લગ્ન સ્થળે પહોચી ને એ ત્રણેય જણ જમવા જાય છે ત્યારે એમને બૂમો સંભળાય છે એ બધા ને લાગે છે કે દુલ્હન ચોરી મા આવી રહી છે, એટલે એ લોકો જલ્દી જમી ને ચોરી બાજુ જાય છે, ચોરી મા પહોંચતા જ મનોજ દુલ્હન ને જોઈને બેસી જાય છે વિજય અને સુજલ પણ દુલ્હન ને જોઈને આંચકો લાગી જાય