મારો શું વાંક ? - 16

(42.2k)
  • 5.1k
  • 6
  • 2.4k

મહેશ શેઠનાં ગયા પછી રહેમત જાવેદ અને શકુરમિયાં હારે ગોદામમાંથી બાર નીકળી રહી હતી ત્યારે સુમિત પાસે આવીને બોલ્યો.... રહેમત ભાભી કેમ છો? બેય છોકરાંવ કેમ છે? અફસાના મોટી થઈ ગઈ હશે હે ને.... કેટલા મહિનાની થઈ? ભાભીનાં સંબોધનથી રહેમતને ઇરફાનની યાદ આવી ગઈ... તે સુમિત સામું એકધારું જોઈ રહી... તેને સમજ નોતી પડતી કે શું બોલે.... થોડીવાર રહીને રહેમત બોલી..