સૂરસમ્રાટ - 8

  • 2.2k
  • 909

આગળ ના ભાગ માં જોયું કે પિકનિક માં જવા માટે બધા તૈયાર થઈ જાય છે.... સમ્રાટ ને ખબર નથી કે સૂર આવે છે..... હવે આગળ....ભાગ - ૮દર્શન અને સમ્રાટ કૉલેજ પહોચી જાય છે.....સૂર અને દીયા પણ કોલેજ માં એન્ટર થાય છે....સૂર ને જોતા જ સમ્રાટ ખુબ ખૂશ થઈ જાય છે... દર્શન ને ઉત્સાહ માં જ બોલવા લાગે છે ....સૂર આવે છે.... યાર...દર્શન પણ કહે છે હું પણ સરપ્રાઇઝ છું.....દિયા અને સૂર તેમની પાસે આવે છે....દિયા કહે છે તો કેવી લાગી સરપ્રાઇઝ......???દર્શન કહે મતલબ....સૂર નું આવવાનુ ફાઇનલ હતું તમે મજાક કરી હતી એમ ને????સૂર કહે આ દિયા મેડમ ના કામ છે બધા......દર્શન