વારસાગત પ્રેમ (ભાગ ૧૨)

(11)
  • 2.4k
  • 856

પાછળના ભાગમાં આપણે જોયું કે, જગ્ગુ ઘરમાં આવે છે ત્યારે ઘરના બધા ઓરડામાં બેઠા કઈક બોલી રહયા હોય છે.નંદિનીની સામે જોઇને ક્યારેક કાકી તો ક્યારેક જગ્ગુની મમ્મી વારાફરતી બધા પોતપોતાની રીતે સલાહ આપી રહ્યા હોય છે.હવે આગળ...***(૧૦ વર્ષ પછી) હમણાં જ ૨૧માં વર્ષમાં પગ મુકનાર નવ્યા કે જેણે કોલેજ શરૂ કરી હતી પણ કોલેજમાં જ રહેલા કોઈ બીજી જ્ઞાતિના છોકરા સાથે ફરતા તેને નવ્યાના પપ્પા એ જોઈ લીધી હતી અને પૂછવામાં આવતા નવ્યા એ પણ પ્રેમમાં પાગલ યુવતીની જેમ કહી દીધું હતું કે,હા પપ્પા હું અને રોહન એકબીજાને ચાહીએ છીએ અને તેમાં તમને શું પ્રોબ્લેમ છે??આજની પેઢીમાં