કળયુગના ઓછાયા - ૨૦

(75)
  • 4.6k
  • 4
  • 2.2k

( વોચમેન અને મીનાબેન અંદર  લાવણ્યાના રૂમમાં પેસતા જ અવાક થઈ જાય છે.......) હવે આગળ, વોચમેન કાન્તિભાઈ એ જોયું કે ડાબી બાજુમાં એક બેડ હતો ત્યાં ઉપર એક પંખો હતો એના ઉપર એક રેડ કલરના ગાઉનમાં લાવણ્યાના ગળા ફરતે એક દોરડું વીંટળાયેલુ હતુ....પહેલી નજરે તે તેણે આત્મહત્યા કરી હોય એવુ જ લાગે..... દાદાજી : પણ આ તો એક પોલીસ બાબત કહેવાય એટલે અમે ત્યાંથી ફક્ત જોયું..... પહેલાં તો આવુ જોતા મારૂ મગજ એકદમ ચકરાવે ચઢી ગયુ હતુ.... પણ થોડી વાર પછી મે સ્ટેબલ થઈને જોયું તો એકાએક મારી નજર પડી....લાવણ્યાના એક હાથ પર લાલ કલરનુ કપડુ ઢાકેલુ હતુ.....પણ અમે નજીક