દાસ્તાને ની. ભૂ.(ની. ભૂ. એક સંઘર્ષશીલ એંજીનિયર)

  • 3.4k
  • 919

દાસ્તાને ની.ભૂ. (ની.ભૂ. એક સંઘર્ષશીલ એંજીનિયર) આશા નું કોઈ કિરણ બચ્યું ન હતું , નિરાશા-નિરાશા અને નિરાશા નો જ માહોલ ચારે બાજુ છવાયેલો હતો . ચાર વરસ પહેલાં ની.ભુ. એ એંજીન્યરિંગ પાસ કરેલું હતું . એક વરસ ડીગ્રી નો ભાર લઈ આમ-તેમ આટા ફેરા કર્યા હતા .નોકરી ક્યાય મળતી ન હતી પરંતુ આમ થી તેમ, તેમ થી આમ નોકરી માટે આટા ફેરાથી ની.ભુ. શારીરિક રીતે ખુબજ ફિટ થઈ ગયેલ હતો ! પરંતુ નોકરી નું કરવું શું ? ઘરના વડીલે સલાહ આપી કે જો ની.ભુ. તારી આવક અત્યારે ન થાય તો પણ આપણું જિવનનિર્વાહ અટકે તેમ નથી એટલે તું તારે આગળ ભણવું