રુદ્ર ની પ્રેમકહાની - 25

(173)
  • 3.7k
  • 10
  • 1.7k

રુદ્રને નદીમાંથી રાજકુમારી મેઘના ની જે અંગૂઠી મળી આવે છે એને રાજા અગ્નિરાજને સુપ્રત કરવાનાં બદલામાં રુદ્ર કંઈપણ માંગણી કરતો નથી.. કુંભમેળામાં એક બેકાબુ બનેલો હાથી હડદંગ મચાવતાં હાથીથી મેઘના નો જીવ તો બચાવે જ છે પણ સાથે-સાથે ગુસ્સેલ ટોળાંથી ગજરાજ નો પણ જીવ બચાવે છે.. રુદ્ર અને મેઘના ધીરે-ધીરે એકબીજા તરફ આકર્ષાય છે.. રાજા અગ્નિરાજ નાં સૈનિકો વાનુરા નાં મેદાનમાં થનારી લડાઈ જોવાં સૌને આવવાનું આમંત્રણ આપે છે. એ ભાઈ આ વાનુરા શું છે..? અગ્નિરાજ નાં સૈનિકોનાં જતાં જ શતાયુ એ એમની નજીકથી પસાર થતાં એક વ્યક્તિનો રસ્તો રોકતાં પૂછ્યું.