કળયુગના ઓછાયા - ૨૨

(67.6k)
  • 4.8k
  • 6
  • 2.6k

રૂહી : દાદાજી મીનાબેન ફરી ક્યારેય પાછા આવ્યા નહી ?? દાદાજી : એ પોતે એક વિધવા હતા...અને નિઃસંતાન હતા‌... સાથે ગુજરાતી નહોતા.... ભણેલા હતા પણ સાસરીયા કે પિયરમાં બહુ સપોર્ટ નહોતો એટલે જરૂરિયાતવાળા તો હતા જ.... આ કારણે જ કદાચ એ હોસ્ટેલ માલિકે એમને રૂપિયાથી તેમની બોલતી બંધ કરાવીને ગાયબ કરી દીધા હતા...... એ ફરી આવ્યા છે....અને એમને તુ ઓળખે પણ છે.... રૂહી : હુ કેવી રીતે ઓળખુ ?? હુ કોઈ એવા મીનાબેન ને નથી ઓળખતી.... દાદાજી: એ ફરી આવ્યા છે અહીં પણ એક નવી ઓળખ લઈને....એમને હવે દુનિયા નવા નામથી જ ઓળખે છે....પણ અહીયા  ફક્ત હુ જ છું જે