ટ્વિસ્ટ વાળો લવ - 2

(19)
  • 4k
  • 1
  • 2.6k

ક્લાસ માં ગયા પછી..... એ જ છોકરો એની બાજુમાં આવી ને બેસ સે એની એને ધારણા પણ નોતી કરી.... કારણકે એ એટલો હેન્ડસમ.. ગુડ લુકિંગ... અને પોતે.... એમ વિચાર કરતી.... એ એની સામું જોવે છે... અને પછી તરત જ પોતાની નઝર ફેરવીલે છે... પણ એ આખા ક્લાસ માં થોડી થોડી વાર માં એની સામું જોવે છે... અને રિયા એની સામે ની બેન્ચ માં બેઠી હતી.. એટલે એને પણ થયું કે નક્કી કઈક તો છે જ...કારણકે રિયા એને એકદમ સારી રીતે ઓળખતી હતી... અને બધુજ જાણતી હતી... મોક્ષિતા રિયા થી કઈ છુપાવી શક્તિ નહિ... અને એ બને હોસ્ટેલમાં પણ એક જ