બંધ દરવાજો

(45)
  • 4.4k
  • 2
  • 1.2k

નર્સ શ્વેતા હંમેશા ઉતાવળમાં જ રહેતી, એક પ્રાઇવેટ હોસ્પિટલમાં હજી નવી નવી જ જોડાઈ હતી, તેના ડોક્ટર 65ની ઉંમરે પહોંચેલા અનુભવી હતા. શ્વેતાને અહીં જોડાયાને માત્ર દસેક દિવસ થયા હતા કામમાં સારી હોવાને કારણે ડોક્ટર ને તેના માટે માન હતું. હોસ્પિટલ એક નાના ગામની હતી અને તળાવને કિનારે જ હતી આ ગામમાં આટલી સારી નોકરી મળવી શક્ય નહોતી એટલે શ્વેતા મન દઈને કામ કરતી હતી. આ હોસ્પિટલને ત્રીસ વર્ષતો થઈ ગયા હશે, પહેલા ડોક્ટર અને તેમના પત્ની બંને સાથે મળીને હોસ્પિટલ ચલાવતા હતા પણ અચાનક જ તેમના પત્ની ક્યાંક જતા રહ્યા. છેલ્લા વિસેક વરસથી તો