ડીઅર...રીસ્પેક્ટેડ

(19)
  • 3.6k
  • 2
  • 788

આ વાર્તા સંપુર્ણ કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃૃૃત વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી. જો એવું લાગે તો તેને એક યોગાનુયોગ ગણશોજી. આ વાર્તા રજીસ્ટંર્ડ થયેલ વાર્તા છે કોઇએ પણ તેનો ઉપયોગ કે દુરુપયોગ કરતાં પહેલા લેખકની પરવાનગી લેવી ફરજિયાત છે. નહિતર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. - જીગર બુંદેલા SWA MEMBERSHIP NO : 32028 રીમા નું ધ્યાન કોમ્પ્યુટરમાં હતું ને એનો મોબાઇલ રણક્યો પહેલાં એણે નજર કરી ને હટાવી લીધી પણ નામ જાણીતું લાગ્યું એટલે તરત જ ફરી નજર કરી ક્ષિતિજભાઈ નામ ફ્લેશ થતું હતું એણે વિચાર્યું અત્યારે એમન