ઝઘડો!

  • 2.8k
  • 1
  • 806

બે મિત્રો ઝઘડ્યા. ઝઘડાની ઘનિષ્ઠતા એટલી હદ સુધી વધી ગઈ કે બંને સામે આવવા પણ તૈયાર નથી. સમય જતા અંતર એટલું બધુ વધી જાય છે કે બંને વચ્ચે રહેલા સમાન મિત્રની તકલીફ વધી જાય છે. સંબંધોની અસ્થિરતા જોઈને બંને વચ્ચે રહેલા મિત્રને અનુભવાય છે કે બંને મિત્રોને આ મિત્રતામાં આવેલા અંતરથી દુઃખ નથી પણ ક્યાંક એકબીજાની સામે આવતા આ વધતુ જતુ અંતર ખટકે છે. બંને પોતાના કામોમાં વ્યસ્ત છે, પોતાની ખાનગી જિંદગીમાં મસ્ત છે, બધુ જ છે પણ કશુંક બાકી રહી જ જાય છે! ઝઘડાનું કારણ ગૌણ બની ગયુ છે, વિચારોના વાદળોએ ક્યારનો તેના પર કબજો કરી લીધો છે. નવા