બ્લેક આઈ પાર્ટ 32 હું ત્યાંથી અમર પાસે ગયો અને તેને સંધ્યાની પુરી કન્ડિશન સમજાવી . તે પણ સારી રીતે બધી વસ્તુ સમજી ગયો હતો આથી મેં તેને આમાંથી નીકળવાનો કંઈક રસ્તો બતાવવાનું કહ્યું . અમર : મને નથી લાગતું આંટી હવે કોઈપણ રીતે આપણી વાત મને હવે તો અંકલ પણ નથી રહ્યા આથી તેઓ તેમની મનમરજી નું જ કરશે . તારી વાત પરથી એવું લાગે છે કે સંધ્યાનો ભાઈ આપણી મદદ કરી શકત પણ તે અહીં નથી આથી તે વિશે તો આપણે વિચારી ન શકીએ . મારી