ઘડિયાળ

(16)
  • 8.5k
  • 1
  • 1.4k

ઘડિયાળ બાર દિવસના પ્રવાસનો સામાન લઈને ટ્રેનમાં એ ચડતો હતો ત્યાંજ પ્લેટફોર્મ પર એણે જોયું કે...પપ્પાની ઘડિયાળ તો પોતાના કાંડા પરજ હતી.પપ્પાને તેના વિના કેમ ચાલશે.ટ્રેન પણ ઉપડવાની તૈયારીમાં છે.10:30 તો ઘડિયાળમાં થઈ હતી અને 10:40 એ ટ્રેનનાં પ્રસ્થાન નો ટાઈમ હતો.શું કરવું તેની મૂંઝવણમાં તે એવો મુકાયો કે સમજ નહોતી પડતી.ટ્રેન અઠવાડિયામાં એકજ વાર આવતી હતી અને પરમ દિવસે સાંજે સાત વાગ્યા પહેલા તો કન્યાકુમારી પહોંચવું જરૂરી હતું.મોટી ડીલ હતી અને હાથમાંથી હાથે કરીને જવા દેવાય તો,તો તો લક્ષ્મી ચાંદલો કરવા આવીને મોઢું ધોવા ગયા બરાબર ગણાય.અને હા પ્લેનમાં તે જઈ શકે તો આજ બુક કરાવે તોજ