મને લઈ જા ને તારી સંગાથ, તારા વિના ગમતું નથી

(26)
  • 14.3k
  • 3
  • 2k

કુંજલ ની હાલત દિવસે દિવસે વધુ બગડતી જતી હતી. કેટલાય દિવસના હોસ્પિટલાઇઝ પછી ડોક્ટરે રજા આપી દીધી હતી. થાય તેટલી ઘરે સેવા કરવાનું કહ્યું હતું. આમ તો કુંજલ ની ઉંમર બાવન આજુબાજુ થવા આવી છે.સેવા ચાકરી માં એકનો એક છોકરો ને તેની વહુ ખડા પગે રહે છે. સાથે ખબર પૂછવા વાળા મહેમાનો પણ રોજ કોઇને કોઇ આવ્યા કરે છે. ૩૨ વર્ષ પહેલા કુંજલે કાનજી સાથે લવ મેરેજ કર્યા હતા. એ સમયમાં તો આખા મલકમાં હો... હા.... થઈ ગઈ હતી. પોણા પાંચ ફૂટના કાનજી પર પાંચ ફૂટ