અરીસાની દુનિયા

  • 2.1k
  • 454

એક ગામ હતું જેનુ નામ સુંદરપર. આ ગામમાં ખુબ સુંદર વન હતું આથી જ આ ગામનુ નામ સુંદરપર રાખવામાં આવ્યું હતું. આ ગામમાં એક વ્યક્તિ રહે જેનુ નામ રાજવીર હતું. રાજવીર ખુબ પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ હતો. રાજવીર હમેશા ગામનુ ભલુ ઇચ્છતો. ગામના બધા કામ અને સેવા તે કરતો. પરંતુ ગામના લોકો તેની કદર કરતા નહિ અને તેનુ અપમાન કરતાં રહેતા. ગામમાં એક યુવતી રહે જેનુ નામ નિલાવતી હતું. નિલાવતી અને રાજવીર એક બીજાને ખુબ પ્રેમ કરતાં હતા. એક દિવસ રાજવીર નિલાવતીને ઘરે જાય છે. તે જેવો ઘરની નજ