ઓનલાઇન

(14)
  • 2.5k
  • 1
  • 833

આખરે એ એકલો હતો.અમાપ દરિયા ની વચ્ચે , અને હવે...એની અંદર પણ અમાપ દરિયો જે ધરબી રાખ્યો હતો , એ પણ ઉમડીને આંખોથી છલકાઈ ને બહાર ધસી આવવા માંગતા હોય એમ આંખોમાં વારંવાર આવી જતાં હતાં... પણ દરિયા નાં મોજાં કિનારે થી અફળાય ને પાછા જતાં હોય એમ આંખોના કિનારે થી સખ્તાઇથી પાછાં મોકલી ને વરુણ સામાન્ય હોવાનો દેખાડો માત્ર કરી રહ્યો હતો. દરિયા ની સામે એકટક જોયાં કરીને વરુણ ખૂબ જ ઊંડા વિચાર કરી રહ્યો હતો.. ત્યાં જ એને ખૂબ સુંદર કોયલ થી પણ મીઠો અવાજ સંભળાયો : " એ મિસ્ટર , તમે એકલાં જ નથી ,જે આ