બીઝનેસમેન

(26)
  • 2.1k
  • 6
  • 647

બીઝનેસમેન રસિકલાલ નામ છે.પત્નીનું નામ રસિલા.કોઈ રસિક કહે તો ના ગમે. રસિક કહી બોલાવો તો ના સાંભળે! આમ ધીમે ધીમે રસિકલાલ નામ સ્થાઈ થઈ ગયું. ઘર તરફ જવા બસની લાઈનમાં રસિકલાલ ઊભા રહે.પાંચ રુપિયા એટલે કે જવાઆવવાના દસ અને મહિને બસો પચાસ બચે.બાર મહિને ત્રણ હજાર, ભૂખ લાગે તો ક્યારેક પાણી પી લે, ક્યારેક પગપાળા ચાલી ટેક્ષીના પૈસા નો ઉમેરો કરી બાર મહિને સાતઆઠ હજાર રુપિયા બચાવી લે.હવે તેની નજર પુત્ર પર છે.આગળ ભણવાનું એનું ગજું નથી.નોકરી ગોતતા ગોતતા પગનાં બૂટ ઘસાઈ ગયાં.આખરે રસિકલાલે પોતાના મિત્રને ભલામણ કરી.મિત્રે એક શરત રાખી. તેની ઓફિસમાં રાકેશ એટલે કે રસિકલાલનો પુત્ર પોતાનો ધંધો