વેમ્પાયર - 9

(50)
  • 3.8k
  • 1
  • 1.5k

"અરે, આપણે ત્યાં મળ્યા હતા. તમે, ગલત લોકોના જાળમાં ફસાઈ ગયા હતા. અમે, એ યોજના વિશે વિચારી રહ્યા હતા. અમને થયું કે, પ્લાન કારગત નીવળે એવું હોવું જોઈએ. અને માટે જ, અમે દૂર પહાડો તરફ ચાલ્યા ગયા હતા. અને જે, લોકોના જાળમાં તમેં ફસાયા હતા. એ લોકો બીજા કોઈ નહીં, એ ગામમાં ખોફ ફેલાવનાર પીસાચો હતા. માનવ શરીરની તલબ લાગી ગઈ છે. અને રક્ત વગર રહી શકતા નથી. માટે જ, તમને ફસાવવા માટે આ યોજના રચી હતી. અને તમે, એ જાળમાં ફસાઈ પણ ગયા. અને હા પીસાચો રૂપ પણ બદલી શકે છે. કોઈ પણ વ્યક્તિ ના ચેહરા ને, દિમાગમાં ઈમેજીન