સફળતા - એક મિશન   - 2

  • 2.7k
  • 1
  • 865

(અહીં રજૂ કરેલ ક્લાસરૂમ,લેબનો શણગાર તથા વાર્તાના પાત્રો કાલ્પનિક છે.) આપણે જોયું કે આદિત્ય અને નિધિ કોલેજના પેહલા દિવસે મળ્યા છે, અને પોતાના ક્લાસ તરફ જાય છે. ક્લાસરૂમમાં પ્રવેશ કરતા જ દિવાલ ઉપર, યુરી ગાગ્રીન, સુનિતા વિલિયમ્સ, ટાઈકો બ્રેહ , જોહનેસ કેપ્લર, રાકેશ શર્મા વગેરેના પોસ્ટર અને તેઓ એ ખેડેલી અવકાશી મિશનની જાણકારી લગાવેલી નજરે પડે છે. ઈસરો અને નાસાને લગતા તથ્યો પણ ત્યાં જોવા મળે છે. આજે કોલેજનો પેહલો દિવસ હતો, એટલે એરોસ્પેસ ડિપાર્ટમેંટ ના પ્રોફેસર મી. પ્રફુલ શુક્લા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય અને એરોસ્પેસ ઈજનેરીમાં પ્રવેશનું કારણ આપવા જણાવે છે.મોટાભાગના વિદ્યાર્થીનો જવાબ સમાન જ હતો કે ઇસરોમાં