પ્રેમની ડાયરી

(17k)
  • 2.2k
  • 1
  • 778

લો કૉલેજ ની લાઇબ્રેરી મા બધા સ્ટુડન્ટ શાંતિ થી વાંચી રહ્યા હતા. હું પણ ત્યાં લો ની બૂક વાંચી રહ્યો હતો. ત્યાં મારી નજર ન્યુ સ્ટુડન્ટ માઈકલ પર પડી, તે વાંચવામાં મશગુલ લાગી રહ્યો હતો. ત્યાં ક્લાસ શરૂ થાય તે પહેલા બધા લાઇબ્રેરી માંથી નીકળી ક્લાસ રૂમમાં બેસી ગયા. તે દિવસે મારી નજર માઈકલ પર હતી બધા વાતો કરી રહ્યા હતા પણ માઈકલ એકદમ શાંત હતો મને એમ લાગ્યું કે ન્યુ સ્ટુડન્ટ છે એટલે. પણ ક્લાસ શરૂ થયો ને માઈકલ ને પ્રોફેસરે તેને પ્રશ્ન પૂછ્યો ને જવાબ આપ્યો ત્યારે ખબર પડી કે માઈકલ ને બોલવામાં તકલીફ પડે છે. તે દિવસે