દોસ્તી અને પ્રેમ...

  • 7k
  • 1
  • 1k

દોસ્તી અને પ્રેમ કકહેવાય છે કે everything is fare in love and ware પણ શું તમે એ પ્રેમ ને તમારી દોસ્તી માટે થઈ અને છોડી શકો છો? શુ તમે તમારા દોસ્ત ને પ્રેમ માટે મૂકી શકો છો? કદાચ અમુક લોકો ના મત મુજબ પ્રેમ પહેલા હોય છે. અને અમુક લોકો ના કહેવા મુજબ દોસ્તી થી વધુ કંઈ જ નથી.જિંદગી માં ક્યારેય પ્રેમ ની જંગ માં દોસ્તી ની હાર ના થવા દેવી કેમ કે જ્યારે પ્રેમ નિષ્ફળ જશે ત્યારે દોસ્ત જ સાથે હશે એ ક્યારેય એકલું મહેસુસ નહિ થવા દે. પણ જ્યારે તમે જિંદગી ના એવા રસ્તા પર આવી જાવ જ્યાં કોઈ