ભય...

(59)
  • 2.3k
  • 3
  • 749

એક છોકરો જેનુ નામ નિલ. તે ખુબ સમજદાર હતો અને તેને પુસ્તક વાચવાનો ખુબ જ શોખ હતો. પરંતુ એક ઘટના એ તેના જીવનમાં તૂફાન લાવી દીધું. ખરેખર હતુ એવું કે નિલને વિચાર આવ્યૉ કે તે જે બુકસ્ટોરમાથી પુસ્તક ખરીદે છે ત્યાની બધી પુસ્તક તેને વાચી લીધી છે. માટે હવે તે બુકસ્ટોરમા ગયો અને ત્યાં જઇને કહ્યું,"ભાઈ તમારા મે બધા પુસ્તકો વાચી લીધા છે,જો તમારી પાસે બીજું કોઈ પુસ્તક હોય તો મને આપો અથવા હુ બીજી દુકાનમા જાવ. દુકાનનો માલિક બોલ્યો,"બેટા, થોડી વાર ઉભો રહે હું હમણાં આવુ છું." એમ કહી માલિક તેના ઘરે ગયો. તેના ઘરમાં પાંચ ઓરડા