કાલ્પનિકતાની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - ૧૧

  • 4.4k
  • 1
  • 1.2k

અધ્યાય-11અર્થ કરણ અને ક્રિશ ત્રણે પોતાના રૂમમાં આવ્યા પણ થોડીકવાર બાદ અર્થતો થાક લાગવાના કારણે સુઈ ગયો હતો જ્યારે કરણ અને ક્રિશ પોતાના રાબેતામુજબ કામમાં લાગ્યા. રાત પડી ગઈ હતી કરણ અને ક્રિશ બંને એ જમી લીધું હતું. અર્થ હજી સૂતો હતો ક્રિશ હજી સુવાની તૈયારી કરી રહ્યો હતો. કરણ ચોપડી વાંચતો હતો.અર્થ આજે ફરી સ્વપ્નમાં હતો પણ આજે સ્વપ્ન થોડું વધુ વિચિત્ર હતું એમ કહી શકાય.એક ઘરડા યુવક જે એક કાળા પથ્થર વાળી જૂની જેલમાં હતા. યુવક હજી પણ તંદુરસ્ત લાગતા હતા પણ એ ઘણા દિવસથી નાહયા નહોતા તેથી ગંદા લાગતા હતા.જેમણે અર્થને કહ્યું કે તું બહાદુર છું તું