જંતર-મંતર - 1

(150.4k)
  • 60.4k
  • 34
  • 34.6k

જંતર-મંતર ( પ્રકરણ : એક ) ભારતના પૂર્વ પડખામાં આવેલા ગરીબ ઓરિસામાં ઘણાં ગુજરાતી કુટુંબો વસે છે. મોટાભાગના ગુજરાતીઓ પૈસેટકે સુખી છે. ખાસ કરીને ગુજરાતીઓ વેપાર-ધંધામાં જ પડેલા છે. ભાગ્યે જ કોઈક ગુજરાતી સરકારી નોકરીમાં દેખાય છે. આ ગુજરાતીઓ વરસોથી ઓરિસામાં છે.