ઇન્ડોર પ્લાન્ટ

(11)
  • 3.7k
  • 722

રમેશ ચિલ્લાઈ રહ્યો હતો અને રોશની ને એને જોઈને ગુસ્સો આવી રહ્યો હતો ,: " હું એમની પાસે ના બેસી શકી એમાં આટલી બૂમો શું પાડો છો ? " ". તું જાણી જોઈને એવું કરે છે , માં એકલી પડી રહે છે . તારું મન થાય એટલે તું જતી રહે છે ." રમેશ હજી પણ બૂમો પાડી રહ્યો હતો હું " રમેશ..." નીચે થી માં એ બૂમ પાડી. " તું એકવાર તો જઈ જ શકે છે માં પાસે , એને પણ કોઈ કામ હોય અને એમને સારું પણ લાગે . "