હું રાહી તું રાહ મારી.. - 27

(59)
  • 4.3k
  • 3
  • 1.7k

શિવમ લેખક બનીને હરેશભાઈને મળવા તેમના ઘરે જાય છે.શિવમે થોડીવાર પહેલા યશે આપેલા હરેશભાઈના ફોન નંબર પરથી મળવા માટે વાત કરી લીધી હોય છે.શિવમ હરેશભાઈના ઘરે પહોચે છે.ઘરની બહાર નેમ પ્લેટ પર હરેશભાઈનું નામ વાંચે છે. મોરબીના પોશ એરિયામાં તેમનું ઘર હોય છે.ખૂબ મોટો બંગલો પણ નહીં અને નાનું ઘર પણ નહીં એવા એકદમ આકર્ષક બાંધકામ તે ઘરનું હતું.શિવમ પોતાની કાર થોડે દૂર પાર્ક કરીને જ આવ્યો હતો આથી કોઈને શક ન જાય કે એક સામાન્ય વ્યક્તિ આટલી મોંઘી કાર લઈને કેમ આવી શકે? શિવમે ઘરની અંદર પ્રવેશ કર્યો.ઘરનો મુખ્ય દરવાજો