અગર તુમ સાથ હો... ️️

  • 5.5k
  • 1
  • 872

અગર તુમ સાથ હો....ગીત ના શબ્દો મુજબ જોઈએ તો એ પ્રમાણે થાય કે જો તું સાથે હોય.... એટલે વ્યક્તિ હંમેશા કોઈ નો ને કોઈ નો સાથ સંગાથ માટે જંખતી હોય છે. તેને હંમેશા એક એવી વ્યક્તિ ની કામના હોય કે જે તેને સમજે, તેને પ્રેમ કરે,તેની સાર- સંભાળ રાખે, તેને એટલું સમજે કે જેટલું એ વ્યક્તિ પોતાની જાત ને પણ જાણતી કે સમજતી ના હોય.ક્યારેક એવું મન- ગમતું વ્યક્તિ મળી પણ જાય છે. જે તેને બધી વાતો માં સાથ- સહકાર આપે, તેને ગમતું હોય એવું કરે, તેને અણગમતી વસ્તુઓ તરફ નજર પણ ના કરે. એ વ્યક્તિ ના મળવા થી તો