રમત

(32)
  • 4.4k
  • 1.3k

વાર્તા-રમત લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.9725201775 ધાર્મિક દસ વર્ષે પોતાના વતનમાં એક પ્રસંગે હાજરી આપવા આવી રહ્યો હતો.વતનનું ગામ આવી ગયું હતું પણ ઓવરબ્રીજ નું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જોરદાર હતો.તેને લાગ્યું કે એક કલાક પહેલા તો ગાડી ચસકી શકે એમ છે નહીં.ટાઇમ પાસ કરવા તેણે ટેપ ચાલુ કર્યું પણ ખાસ મજા ના આવી એટલે ટેપ બંધ કર્યું.ગાડીનો કાચ ખોલ્યો અને આગળ પાછળ નજર કરી.ચક્કાજામ હતો.ચા પીવાની ઈચ્છા હતી પણ ગાડીમાં થી ઉતરી શકાય એમ પણ નહોતું.કંટાળીને ટ્રાફિક તરફ નજર કરીને બેઠો.ધાર્મિકની ગાડીની આગળ એક ટ્રક ઊભી હતી.તેની પાછળ લખ્યું હતું ‘બુદ્ધિ આગળ બળ પાણી ભરેછે’તેને હસવું આવ્યું અને