ખજાનાની ખોજ - 5

(17)
  • 4.7k
  • 4
  • 2.1k

ખજાનાની ખોજ ભાગ 5 ભરત નો માણસ દિલાવર અને તેના સાથી નો ભેટો થોડી વાર મા જ રામ ના માણસો સાથે થઈ ગયો. રામ ના માણસો ને લાગ્યું કે આ મધુ ના માણસો જ છે અને ફરી અમારો પીછો કરે છે હવે આનો અંત લાવવો જ રહ્યો. જ્યારે દિલાવર ને ખબર પડી ગઈ કે રામ ના માણસો એ એને જોઈ લીધા છે આથી દિલાવર જેમ બને તેમ જલ્દી રામ ના માણસો ને ખતમ કરવા ઉતાવળો થયો. થોડી વાર માજ દિલાવર રામના માણસો ની ખૂબ નજીક પહોંચી ગયો અને રામ ના બાકી રહેલા બન્ને માણસો