મહિસાગરના કાંઠે

  • 2k
  • 628

દિવાળીનું મીની વૅકેશન પછી ઉનાળુ વૅકેશન શરૂ થતાં જ મારા પગ વતનની વાટે જ ચડતા.આર્થિક રીતે પછાત અલબત્ત ઘરની જવાબદારીઓના ભારથી સહેજ હળવો થવા શહેરના ધમાલ્યા જીવનને કમને તો પોતાનામાં ઉતારું પણ એક વસવસો રહી ગયો એ મારા વતનનો. મારી જનેતા,ધૂળ,વાડી, ખેતરો,ચોતરો,બાળપણ,કોતરો,નદીના મીઠા નીર,ભાઠાની હૂંફાળી રેત,વાંકાચૂક રસ્તા કંઈકને કંઈક નાની અમથી વસ્તુઓ,પ્રસંગો તો મારી આંખમાં,અંતરના કોઈ ખૂણામાં મઢાયેલ છબીરૂપે તો કાયમ સચવાયેલી જ પણ એ યાદોને યાદ કરીને વતનનું ચિત્ર મારી નજર સમક્ષ ખડું કરી શકતો પણ મારી જનેતાનો પ્રેમ અને વતનની હૂંફ હું ક્યારેય આ દોડતા શહેરમાં ન જ પામી શકું.એવા કઈક વિચારો સાથે સવારની ચા