અગ્નિપરીક્ષા - ૧૦

(27)
  • 2.9k
  • 1
  • 1.4k

અગ્નિપરીક્ષા-૧૦ વિચારો ના વમળમાંમારા મામી ના ઘરની ડોરબેલ રણકી. મારા મામી એ દરવાજો ખોલ્યો. સામે સૂરીલી ઉભી હતી. મારા મામી એ તેને આવકાર આપતાં અંદર આવવાનું કહ્યું. સૂરીલી એ ઘરમાં પ્રવેશતાં જ મારા મામી ને પૂછ્યું, "શું વાત છે આંટી? તમે મને અચાનક કેમ મળવા બોલાવી? બધું બરાબર છે ને?"મામી એ પ્રત્યુત્તર આપતાં કહ્યું, "હા, બેટા. બધું બરાબર જ છે પણ મને સમીર નું વર્તન થોડા સમય થી બદલાયેલું લાગે છે. મને કંઈ સમજ માં નથી આવતું. એણે તારી સાયકલમાંથી હવા કાઢી નાખી. બીજી પણ અનેક છોકરીઓ ની ફરિયાદ આવે છે. માટે મને શંકા છે કે, એ કોઈ ખરાબ સંગત માં