સ્માઈલ એક પ્રેમ

(27)
  • 1.6k
  • 491

પ્રિન્સીપાલ પ્રકૃતિ ને ઓફિસ માં બોલાવી તેને રેસ્ટીગેટ કરે છે. પ્રકૃતિ એ આજીજી કરી પણ પ્રિન્સીપાલ પર કોઈ અસર થતી નથી. પ્રિન્સીપાલ ફોન કરી પ્રકૃતિ ના પેરેન્ટ્સ ને બોલાવે છે. પ્રકૃતિ ના પેરેન્ટ્સ રેસ્ટીગેટ નું કારણ પ્રિન્સીપાલ ને પૂછયું. જો મિસ અને મિસિસ તમને ખબર છે ને તમારી દીકરી બહું ગુસ્સો કરે છે ને મેં તેને ત્રણ ફરિયાદ આવવા છતાં મેં તેને માફ કરી હતી પણ આજે તેણે હદ વટાવી એક સ્ટુડન્ટ પર ક્રોધ કરી તેને ખૂબ મારી. હવે આ સ્કૂલ પ્રકૃતિ માટે નથી તમે તેને બીજે ભણાવો. પાસે ઉભેલી પ્રકૃતિ ને કોઈ ફેર ન પડ્યો ને તેનો ગુસ્સો હજી