સનસેટ વિલા - ભાગ - ૫

(93)
  • 4.6k
  • 6
  • 2.4k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિત અને કરણ રજની ને બંગલા માથી બચાવી ને લાવે છે, કરણ જ્યા રોકાયો હોય છે ત્યા બધા પહોચે છે. કરણ ની પત્નિ નિશા રાહ જોઈને જ બેઠી હોય છે. એણે જમવાનુ એ બે જણ નુ જ બનાયુ હોય છે. મોહિત અને રજની ને જોઈ ને એ બીજુ જમવાનુ બનાવવાનુ કહે છે. રજની પણ એને મદદ કરવાનુ કહે છે, પછી બંન્ને જમવાનુ બનાવવા રસોડા મા જાય છે હવે જોઈએ આગળ. નિશા અને રજની ફટાફટ જમવાનુ બનાવી બહાર હોલ મા