રોમાંસ

(54)
  • 2.6k
  • 4
  • 763

એક હોટલમાં મોહિત પ્રવેશ્યો ત્યાં તેણે રૂમ બૂક કરી. ત્યારે સવાર નો ટાઈમ હતો એટલે નીચે આવી હોટલમાં ચા લઈ એક ટેબલ પર બેસ્યો ત્યાં તેની નજર ફરસાણ ની દુકાન પર પડી સરસ ફાફડી બની રહી હતી ને એક ખૂબ સુંદર અવાજ વાળી છોકરી પેલા ફરસાણ વાળા સાથે વાત કરી રહી હતી. મોહિત તો તેના અવાજ સાંભળવા મા મોહિત થઈ ગયો. પણ તે છોકરી નો ચહેરો જોઈ ન શક્યો ત્યાં તો તે નીકળી ગઈ. મોહિત ચા પીને તેના હોટલ રૂમમાં જઈ ફ્રેશ થઈ જે કંપની ની મુલાકાત લેવાની હતી ત્યાં જવા નીકળ્યો. બીજે દિવસે ફરી મોહિત ચા પી રહ્યો હતો