લવ ઇન સ્પેસ - 6

(49)
  • 3.9k
  • 1.8k

લવ ઇન સ્પેસ પ્રકરણ -૬ અગાઉ પ્રકરણ ૫ માં તમે વાંચ્યું..... જોય તેની પત્ની છાયા અને દીકરી રીધીમાં જોડે હોપ ગ્રહની યાત્રા કરી રહ્યો હોયછે. એ વાતની એવલીનને ખબર પડે છે. નવેસરથી જોય જોડે પોતાની મિત્રતા શરુ કરવા એવલીન જોયને પત્ર લખે છે. હવે આગળ વાંચો..... ▪▪▪▪▪ “ડીયર જોય.... આજે મારો બર્થડે છે..... Celebrate કરવાની ઈચ્છા છે. સાંજે રેસ્ટોરન્ટમાં હું તારી વેઇટ કરીશ. જાણું છું પત્ર ખુબ નાનો છે. એનું કારણ એ છે કે પાછલાં કેટલાંક દિવસોમાં જે કંઈ થયું એ ભૂલીને હું નવી શરૂઆત કરવા માંગુ છું. આશા છે તું પણ આ નવી શરૂઆતમાં મારો