કબીર : રાજનીતિ ના રણમાં - 4

  • 2.9k
  • 1.1k

કબીર મુખ્યમંત્રી તો બન્યો પણ ત્યાં સુધી એને કેવી શતરંજ બિછાવી , કેવા મોહરા ચાલ્યો , કઈ ચાલ અને કેવી રીતે રમ્યો એ જોઈએ...કબીર ની ચાલ -1"ગુજરાત કલ્યાણ પાર્ટી" ની જયારે સ્થાપના થાય છે ત્યારે પ્રજા નું ખુબ સમર્થન મળે છે જેથી સત્તા અને વિપક્ષ ના પેટ માં તેલ રેડાય છે.આ પાર્ટી ના નેતાઓ પોતાના ભાડા ના લોકો ને " ગુજરાત કલ્યાણ પાર્ટી " માં જોડાવા કહે છે.એમાં ફાટફૂટ પાડવા , જાતિવાદ નું ઝેર ફેલાવવા માટે કહે છે.આ ભાડા ના માણસો નવી પાર્ટી માં પોતાનું કામ કરતા હોય છે.આ ભાડાના જ માણસો I.A.S અધિકારી ના ઘરે રૂપિયા ભરેલી બેગ મૂકે