શાયર નો પ્રેમ

(12)
  • 1.1k
  • 1
  • 356

કલ્પના ના ફોન પર ટેક્સ મેસેજ આવ્યો ટીન ટીન... યાદ કરું છું દિન રાત હું, તને મારા દિલમાં, તું મળી જઈશ એ રાહમા, હજી જીવી રહ્યો તારી યાદમાં. કલ્પના ફોન આવેલો મેસેજ વાંચ્યો. ખૂબ સુંદર સાયરી વાંચી વિચારો માં ખોવાઈ ગઈ. કોણ હસે... ત્યાં ફરી મેસેજ આવ્યો. રહું છું હું તારા દિલ માં તું જરા ખોલી તો જો, આજ પણ ધડકી રહ્યો છું તારા શ્વાસ માં. કલ્પના ફરી વિચાર કરવા લાગી કોણ હસે આવો આંશિક જે સાયરી થી ઈજહાર કરે છે. કલ્પના એ તેને મેસેજ કર્યો. હે આંશિક, નામ તો કહે,? ગામ તો કહે.? નામ મારું આંશિક છે રહું છું