બરફના અંગારા

(36)
  • 1.7k
  • 4
  • 559

** બરફના અંગારા **અંજલી બે વર્ષથી નિખિલના પુત્ર હર્ષને ટ્યુશન આપતી હતી. નિખિલને અંજલીના કામથી સંતોષ હતો પરંતુ અંજલી હમેશાં ઉદાસ રહેતી હોઈ તેણે એક દિવસે અંજલીને કહ્યું, “ અંજલીબેન, આમ તો હું કોઈના અંગત જીવનમાં માથું મારતો નથી પરંતુ તમારી સતત ઉદાસીને કારણે તમને પૂછું છું કે જો તમારે કે તમારા કુટુંબમાં કે તમારા પતિને કોઈ સમસ્યા હોય તો મને જણાવજો. શક્ય હશે તો હું તમને મદદરૂપ થઈશ ” તેણે આગળ ઉમેર્યું,” જો તમારે તમારી અંગત વાત મને ન જણાવવી હોય તો મારું કોઈ દબાણ નથી.” અંજલીની આંખો ભરાઈ આવી. તેણે કહ્યું ,” સર, મારા જીવનમાં દુખોનો કોઈ