પ્રતિસૃષ્ટિ - અ સ્પેસ સ્ટોરી - ૧૦

  • 2.2k
  • 2
  • 862

(પાછલા ભાગમાં જોયું કે ઇયા મિસાનીને મળે છે અને સિરમની બધી ઇન્ફોર્મેશન આપે છે શ્રેયસ ડો હેલ્મ ને મળીને સાયમંડ ના છેતરપિંડીની વાત કરે છે હવે આગળ ) બધી વાત પૂર્ણપણે સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે જે અંદાજિત આંકડો મેં તારવ્યો તે હિન્દુ પુરાણોમાં ચોક્સાઇપૂર્વક સદીઓ પહેલા લખાયેલો છે? શ્રેયસે કહયું જે થિયરી તમે બનાવી છે તે થિયરી હિન્દુ પુરાણોમાં બહુ પહેલા લખાયેલી છે ફક્ત દેવતાઓના નામ લખેલા હોવાથી લોકો તેને વિજ્ઞાન ની દ્રષ્ટિથી નથી જોતા . ડો હેલ્મે કહ્યું મારે હિન્દુ પુરાણોનો અભ્યાસ કરવો પડશે . કેલી શ્રેયસની બૌદ્ધિકતાથી અંજાઈ ગઈ હતી . શ્રેયસે કેલી તરફ