એક તૂટેલું ઘર

(32)
  • 3k
  • 3
  • 703

આ એક મનથી તૂટે એવા ઘર ની લઘુકથા છે. પ્રથમવાર વાતાૅ લખી છે. કાંઈ વિચાર કરી નથી લખી. જેમ લખતી ગઈ એમ લખાતું ગયું છે. આપ સૌ આપનો અમૂલ્ય સમય આપી વાંચી ખરાબ કે સારી જે પ્રતિભાવ કે ટિપ્પણી હોય જરૂર જણાવા નમ્ર વિનંતી. હું મારા લખાણને જેથી આ દિશા માં વધુ સારી રીતે લઈ જઈશ. અત્યાર સુધી આપ સૌનો સહાકર, પ્રેમ ને પ્રતિસાદ મળતો આવીયો છે અને આગળ પણ આ રીતે આપતા રહેજો. લિ. HEER THE OPEN BOOK